તફાવત આપો: અપસારી ઉત્ક્રાંતિ (Divergent Evolution) અને અભિસારી ઉત્ક્રાંતિ (Convergent Evolution).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
અપસારી ઉત્ક્રાંતિ (Divergent Evolution)અભિસારી ઉત્ક્રાંતિ (Convergent Evolution)
$(1)$ સામાન્ય પૂર્વજ સ્વરૂપમાંથી વિવિધ કાર્યાત્મક રચનાઓનો વિકાસ થાય તેને અપસારી ઉત્ક્રાંતિ કહે છે.$(1)$ સજીવોના અસંબંધિત જૂથોમાં સમાન અનુકૂલિત કાર્યાત્મક રચનાઓનો વિકાસ થાય તેને અભિસારી ઉત્ક્રાંતિ કહે છે.
$(2)$ રચનાસદ્રશ્ય અંગો (Homologous organs) અપસારી ઉત્ક્રાંતિ દર્શાવે છે.$(2)$ કાર્યસદ્રશ્ય અંગો (Analogous organs) અભિસારી ઉત્ક્રાંતિ દર્શાવે છે.
$(3)$ ઉદાહરણો: ડાર્વિનના ફિન્ચ પક્ષીઓ,ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને સસ્તન પ્રાણીઓના અગ્ર ઉપાંગો.$(3)$ ઉદાહરણો: ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને જરાયુજ સસ્તન પ્રાણીઓ,કીટકો,પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખો.

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્ર,ગ્લાયકોલિસિસ,લિપોજેનેસિસ અને ઉત્સેચકો નીચેનામાંથી શું સૂચવે છે?

અશ્મિભવન ક્યાં થાય છે?

સીલના ફ્લિપર્સ એ .......નું રૂપાંતરિત સ્વરૂપ છે.

નીચેનામાંથી કયું જૈવિક ઉત્ક્રાંતિના સમર્થનમાં પુરાવા તરીકે જોડતી કડી (connecting link) દર્શાવે છે?

નીચેના માટે વ્યાખ્યા અથવા સમજૂતી આપો: $1$. પુનરાવર્તનનો સિદ્ધાંત (બાયોજેનેટિક નિયમ) અને $2$. પેલિયોન્ટોલોજી (અશ્મિ વિદ્યા).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo